સૌરમંડળની બહાર રહસ્યમય પદાર્થ: એલિયન સ્પેસશીપ?

પૃથ્વી તરફ 2.17 લાખ કિમી/કલાકની ઝડપે ધસી રહ્યું છે, વૈજ્ઞાનિકોમાં કુતુહલ.
એલિયન સ્પેસશીપ?

સૌરમંડળની બહાર એક રહસ્યમય મહેમાન