ભાજપના ધારાસભ્યની ઓફિસ નજીક રાષ્ટ્રધ્વજનું અપમાન

સરસપુરના હરિભાઈ ગોધાણી સર્કલ પર રાષ્ટ્રધ્વજ સાથે દારૂની બોટલો અને ઝાડું લટકાવતાં વિવાદ
ભાજપના ધારાસભ્યની ઓફિસ નજીક રાષ્ટ્રધ્વજનું અપમાન

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી રાષ્ટ્રધ્વજનું અપમાન કરતી તસવીર