CBSE 2024 પરિણામ: ધોરણ 12 ની પરીક્ષા પૂર્ણ, પરિણામની તારીખ ક્યારે છે?
CBSE 2024 પરિણામ: ધોરણ 12 ની પરીક્ષા પૂર્ણ, પરિણામની તારીખ ક્યારે છે?


CBSE Class 12 Result Date: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ આજે ધોરણ 12 ની પરીક્ષા પૂર્ણ કરી. બોર્ડ મેના મધ્યમાં પરિણામ જાહેર કરે તેવી શક્યતા છે. સીબીએસઈએ 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ધોરણ 12 ની પરીક્ષાઓ યોજી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ