રાજ્યમાં ચાંદીપુરા વાયરસનું સંક્રમણ યથાવતઃ 68 બાળકોના મોત
શંકાસ્પદ 157 કેસમાંથી 59 કેસનો રિપોર્ટ પોઝિટિવઃ 20 બાળકો સારવાર હેઠળ
![68 children died due to Chandipura virus infection in the state [ Representative-Photo ] 68 children died due to Chandipura virus infection in the state [ Representative-Photo ]](/_next/image?url=https%3A%2F%2Fibp-benefits.s3.us-east-005.backblazeb2.com%2Fprod%2Fnews%2FimageUrl_6113306e-77dc-426c-ab7e-bc81c01e3d53.jpg&w=3840&q=75)
68 children died due to Chandipura virus infection in the state [ Representative-Photo ]

પંચમહાલ અને સાબરકાંઠામાં સૌથી વધુ 16 કેસ નોંધાયા :
સાબરકાંઠામાં 16, અરવલ્લીમાં 7, મહીસાગરમાં 4, ખેડામાં 7, મહેસાણામાં 10, રાજકોટમાં 7, સુરેન્દ્રનગરમાં 5, અમદાવાદ કોર્પોરેશનમાં 12, ગાંધીનગરમાં 8, પંચમહાલમાં 16, જામનગરમાં 7, મોરબીમાં 6, ગાંધીનગર કોર્પોરેશનમાં 3, છોટાઉદેપુરમાં 2, દાહોદમાં 4, વડોદરામાં 7, નર્મદામાં 2, બનાસકાંઠામાં 7, વડોદરા કોર્પોરેશન 2, ભાવનગરમાં 1, દેવભૂમિ દ્વારકામાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 4, કચ્છમાં 5, સુરત કોર્પોરેશનમાં 2, ભરૂચમાં 4, અમદાવાદમાં 2, જામનગર કોર્પોરેશનમાં 1, પોરબંદર 1, પાટણમાં 1 અને ગીર સોમનાથમાં 1 અને અમરેલીમાં 1 મળી કુલ 157 શંકાસ્પદ કેસ નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યુ છે.
વધુ 6 બાળકોએ જીવ ગુમાવ્યા :
શંકાસ્પદ 157 કેસમાંથી સાબરકાંઠામાં 5, અરવલ્લીમાં 3, મહીસાગરમાં 2, ખેડામાં 2, મહેસાણામાં 4, રાજકોટમાં 4, સુરેન્દ્રનગર 2, અમદાવાદ કોર્પોરેશન 6, ગાંધીનગર 3, પંચમહાલમાં 7, જામનગરમાં 3, મોરબીમાં 4, ગાંધીનગર કોર્પોરેશનમાં 2, દાહોદમાં 3, વડોદરામાં 2, નર્મદામાં 1, બનાસકાંઠામાં 4, વડોદરા કોર્પોરેશનમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1, કચ્છમાં 4, સુરત કોર્પોરેશનમાં 1, ભરૂચમાં 1, જામનગર કોર્પોરેશનમાં 1, ગીર સોમનાથમાં 1 અને પાટણમાં 1 મળી કુલ 68 બાળકોના મોત થયા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ