યામી ગૌતમને મળ્યો પહેલો નેશનલ એવોર્ડ, સન્માન બાદ કહી એવી વાત કે દિલ જીતી લેશે!

Article 370 માટે યામી ગૌતમને પહેલો નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સન્માન મળ્યા બાદ અભિનેત્રીએ પોતાની ખુશી વ્યક્ત કરી અને ...
‘આર્ટિકલ 370’ માટે નેશનલ ફિલ્મ એવોર્ડ મેળવતી યામી ગૌતમ

નેશનલ એવોર્ડ લેતી યામી ગૌતમ.