ગોવિંદા પર પત્નીના ગંભીર આક્ષેપ: અફેરની ચર્ચા
સુનીતા આહુજાએ પતિ ગોવિંદાના અફેર અને દીકરાના કરિયરને લઈને ઈન્ટરવ્યૂમાં કર્યા ખુલાસા

ગોવિંદા સુનીતા

ગોવિંદા સુનીતા
બોલીવૂડના હીરો નં : 1 નામથી જાણીતા એક્ટર ગોવિંદા હમેશા પોતાની પર્સનલ લાઈફના સમાચારથી ઘેરાયેલા હોય છે. જ્યારે ખાસ વાત તો એ છે, સૌથી વધારે લાઈમ લાઈટમાં તેમની પત્ની હોય છે. જેના કારણે તેમનો પરિવાર કલેશમાં રહેતો હોય છે. હમણાં થોડા દિવસ પહેલા તેમની પત્નીએ એક ઈન્ટરવ્યૂમાં એક મોટો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગોવિંદ પોતાનાથી ઓછી ઉંમરની છોકરી સાથે અફેર કરી રહ્યો છે. સુનિતા આહુઝા આ વાતની સ્પષ્ટતા કરતાં જ બધી જગ્યા ખળભળાટ મચી ગઈ હતી.
અફેર અને ખળભળાટ મચાવતો ખુલાસો :
તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં સુનિતાએ પોતાના પતિ ગોવિંદના અફેર વિશે પૂછતાં તેમણે કહ્યું હતું, કે હું ગોવિંદાને ક્યારે માફ નહિ કરી શકું ગોવિંદાએ મારા દિકરાને પણ કરિયરમાં ક્યારે સપોર્ટ નથી કર્યું. તેમણે ગોવિંદાને ચેતવણી આપતા કીધું હતું કે, હું નેપાળની છું એક ખુખરી કાઢીશને તો તેની હાલત ખરાબ થઈ જશે. એટલા માટે કહું છું કે હજુ પણ બેટા સમય છે એલર્ટ થઈ જા.
દીકરાના કરિયર મુદ્દે પણ નારાજગી :
દીકરાના કરિયર વિશે સુનિતા વધુમાં કહ્યું હતું, કે આવી છોકરીયો તો આવે ને જાય તમે થોડા બેવકૂફ છો હવે તો તમે 63 વર્ષના થઈ ગયા છો. તમને તમારી છોકરી ટીનાના લગ્ન કારવવાના છે અને દીકરાનું કરિયર બનાવવાનું છે. પોતાનો દીકરો હોવા છતાં પણ તેણે ક્યારે કદી ગોવિંદાને નથી કીધું કે અહિયાં વાત કરો અહિયાં ફોન કરો કદી નથી કીધું એને સુનિતાએ ગોવિંદનું નામ વિશે કહેતા કે તેનું નામ ગોવિંદા છે એટલે એની આસપાસ આટલી બધી ગોપીયો રહે છે. આ વસ્તુ તો ખોટી છે ને પણ આ જ્યારે દુર્ગાનું રૂપ લેશે ત્યારે જોઈ લેજો.
આ ઉપરાંત સુનિતાએ ઈન્ટરવ્યુંમાં ફરી એક વાર ગોવિંદાના અફેરની વાત કરતાં સમગ્ર જગ્યાએ ખળભળાટ મચી ગયો છે. આ ઈન્ટરવ્યૂ બાદ ફરી એક વાર ગોવિંદાના અફેરને લઈને બજાર ગરમાવ્યો છે. સુનિતાએ ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું, કે જે છોકરી ગોવિંદાની સાથે અફેરમાં છે તે કોઈ અભિનેત્રી નથી તે ફક્ત ગોવિંદાના પૈસાની ખાતર ગોવિંદાની સાથે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.