'પંચાયત 4'નું ટ્રેલર રિલીઝ, 'ફુલેરા' ગામમાં ચૂંટણી શરૂ, મંજુ દેવી અને ક્રાંતિ દેવીમાંથી કોણ જીતશે?

લોકપ્રિય વેબ સિરીઝ 'પંચાયત' ની ચોથી સીઝનનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. અગાઉ આ સીઝન 2 જુલાઈએ આવવાની હતી.
'પંચાયત 4'નું ટ્રેલર રિલીઝ, 'ફુલેરા' ગામમાં ચૂંટણી શરૂ, મંજુ દેવી અને ક્રાંતિ દેવીમાંથી કોણ જીતશે?

'પંચાયત 4'નું ટ્રેલર રિલીઝ, 'ફુલેરા' ગામમાં ચૂંટણી શરૂ