73 વર્ષના આ અભિનેતાએ અક્ષય-સલમાનનો રેકોર્ડ તોડ્યો, 1 વર્ષમાં જ 36 ફિલ્મો કરી

મલયાલમ ફિલ્મ ઉદ્યોગના આ અભિનેતાએ પોતાની કારકિર્દીમાં 400 થી વધુ ફિલ્મો કરી છે. ઉંમર 73 વર્ષ છે. પુત્ર સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પણ ખૂબ જ લોકપ્રિય છે.
73 વર્ષના આ અભિનેતાએ અક્ષય-સલમાનનો રેકોર્ડ તોડ્યો, 1 વર્ષમાં જ 36 ફિલ્મો કરી

આ અભિનેતાએ અક્ષય-સલમાનનો રેકોર્ડ તોડ્યો