કાંટા લગા ફેમ શેફાલી જરીવાલાનું 42 વર્ષે નિધન

મુંબઈ પોલીસ પરિવાર અને ઘરના કામદારની પૂછપરછ કરી રહી છે; દાવો - મૃત્યુ હૃદયરોગના હુમલાથી થયું
કાંટા લગા ફેમ શેફાલી જરીવાલાનું 42 વર્ષે નિધન

દાવો-કાર્ડિયાક એરેસ્ટના લીધે મોત થયું