

તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દિલજીત દોસાંઝના 30 ઓક્ટોબરના દિલ્હી કોન્સર્ટને દિલ્હી પોલીસની મંજૂરી મળી નથી. જાણો શા માટે અટવાયો ‘ઓરા ઇન્ડિયા ટૂર’નો શો, શું છે પોલીસનું કારણ અને ટિકિટ ખરીદનારા ચાહકો માટે શું છે અપડેટ.

અજય દેવગણની ‘દ્રશ્યમ 3’એ બોક્સ ઓફિસ પર મચાવ્યો ધમાલ! માત્ર 20 દિવસમાં વિશ્વભરમાં ₹560 કરોડની કમાણીનો દાવો… શું આ ફિલ્મ 2026ની સૌથી મોટી હિટ ફિલ્મોમાં સ્થાન મેળવશે?

ટાઈગર શ્રોફ ગોળીબાર કેસમાં આરોપી સુમિતની માતાએ પુત્રને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હોવાનો દાવો કર્યો છે. ખાટુ શ્યામ મંદિરની મુલાકાતથી લઈને ચાર આરોપીઓની ધરપકડ સુધી, જાણો આ કેસની મહત્ત્વપૂર્ણ વિગતો અને પરિવારનો પક્ષ.