RJ Mahvash એ યુઝવેન્દ્ર ચહલ સાથેની તસવીરો કરી પોસ્ટ

છૂટાછેડાની અફવાઓ વચ્ચે, આરજે મહવાશે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીતની ઉજવણી એક વીડિયો અને ફોટા સાથે કરી, જેમાં ચહલ સાથેના તેના સંબંધો તરફ ધ્યાન દોર્યુ ...
RJ Mahvash એ યુઝવેન્દ્ર ચહલ સાથેની તસવીરો કરી પોસ્ટ

RJ મહવાશે ગઈકાલે રાત્રે ફાઇનલ મેચના ફોટા શેર કર્યા છે. તેમાં યુઝવેન્દ્ર ચહલ પણ છે