

તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઈમરાન ખાનને 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની FRRO નોટિસ સામે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. કોર્ટે મહારાષ્ટ્ર સરકારને પક્ષકાર બનાવવાનો નિર્દેશ આપ્યો છે. હવે 26 ઓક્ટોબરની સુનાવણીમાં શું થશે અને OCI દરજ્જા અંગે શું નિર્ણય આવશે તેના પર સૌની નજર છે.

પ્રકાશ રાજે સત્તા પરિવર્તનને લોકશાહી માર્ગે લાવવાની હિમાયત કરી. તિરંગા માર્ચ, પ્રદર્શનકારીઓની અટકાયત અને જ્ઞાનેશ કુમાર સામેના વિરોધ અંગે તેમનાં નિવેદનો જાણો.

રજનીકાંતની ‘જેલર 2’એ બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત કરી છે. ફિલ્મે પહેલા દિવસે વિશ્વભરમાં ₹125.25 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું હોવાનો અહેવાલ છે. જાણો ભારતમાં કેટલી કમાણી થઈ, વિદેશી બજારમાં કેવો પ્રતિસાદ મળ્યો અને ફિલ્મના બોક્સ ઓફિસ રિપોર્ટની સંપૂર્ણ વિગતો.