રણદીપ હુડ્ડા અને લિન લૈશરામનું શાનદાર બેબી શાવર
માતા બનવાની તૈયારીમાં લિન લૈશરામ, રણદીપ હુડ્ડા સાથે બેબી બમ્પ ફ્લોન્ટ કરતા ફોટા

રણદીપ હુડ્ડા બેબી શાવર

રણદીપ હુડ્ડા બેબી શાવર
રણદીપ હુડ્ડા અને પત્નીનું બેબી શાવર :
રણદીપ હુડા અને તેની પત્ની લિન લૈશરામને પહેલા બાળકની ખુશી બન્નેના મોઢા પર જોવા મળી રહી છે. ગત નવેમ્બરમાં આ દંપતીએ સોશિયલ મીડિયા પર એક સ્વીટ પોસ્ટ કરીને પ્રેગનેન્સીના સમાચાર આપ્યા હતા
સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ :
લિન લૈશરામની બેબી શાવર પાર્ટીના ઘણા સુંદર ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ ફોટામાં ગર્ભવતી માતા લિન એકદમ સુંદર દેખાય છે. તેણીએ ગ્રે અને સોનેરી સાડી પહેરી હતી અને તેજસ્વી ગુલાબી બ્લાઉઝ પહેર્યો હતો જે તેના દેખાવને વધુ સુંદર બનાવતો હતો
રણદીપ હુડા સાથે ફ્લોન્ટ કરતા ફોટોઝ ક્લીક કર્યા :
લિને તેના પતિ રણદીપ હુડા અને મિત્રો સાથે ખુશીથી તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતા ફોટા પડાવ્યા હતા. આ દરમિયાન રણદીપે ખાસ પ્રસંગ માટે સફેદ કુર્તા-પાયજામા પહેરીને એક સરળ છતાં સ્ટાઇલિશ લુક પસંદ કર્યો
લિનનો ગ્લેમરસ લુક :
લિન લૈશરામના બેબી શાવરના ફોટા જોવાલાયક છે. આ વાયરલ ફોટામા ગર્ભવતી માતા ગ્રે અને સોનેરી રંગની ફ્લોરલ સાડી અને ગુલાબી બ્લાઉઝમાં ખૂબ જ સુંદર અને ગ્લેમરસ દેખાતી હતી
મિત્રો સાથે સેલ્ફી :
તેણીએ તેના પતિ રણદીપ અને મિત્રો સાથે તેના સુંદર બેબી બમ્પને દેખાડીને અસંખ્ય સેલ્ફી લીધી. બીજી તરફ રણદીપે સફેદ કુર્તા-પાયજામામાં સાદગી પસંદ કરી જેણે તેના દેખાવને વધુ નિખાર્યો
બેબી શાવરના પ્લેસને પણ જોરદાર સજાવ્યું :
બેબી શાવરના સ્થળને લીલાછમ કેળાના પાંદડા અને ગલગોટા ફૂલોથી સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું જે જોવાલાયક દૃશ્ય હતું. સજાવટનો એક નાનો વિડિઓ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.