₹5 કરોડ સામે માત્ર ₹50 લાખ! રાજપાલ યાદવના કેસમાં સુપ્રીમ કોર્ટે કેમ વ્યક્ત કરી નારાજગી?

સુપ્રીમ કોર્ટે ₹5 કરોડ જમા કરાવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ કોર્ટમાં પહોંચ્યા માત્ર ₹50 લાખના ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે!
અભિનેતા રાજપાલ યાદવનો સુપ્રીમ કોર્ટ ચેક બાઉન્સ કેસ

રાજપાલ યાદવના 7 ચેક બાઉન્સ કેસમાં ₹5 કરોડ જમા કરાવવાના આદેશ વચ્ચે સુપ્રીમ કોર્ટની કડક સુનાવણી