નેટફ્લિક્સે $72 બિલિયનમાં WBD ખરીદી
નેટફ્લિક્સે વોર્નર બ્રધર્સ ડિસ્કવરીના મુખ્ય એન્ટરટેનમેન્ટ બિઝનેસને $82.7 બિલિયનમાં ખરીદ્યો

નેટફ્લિક્સે $72 બિલિયનમાં વોર્નર બ્રધર્સ ડિસ્કવરી ખરીદ્યું

નેટફ્લિક્સે $72 બિલિયનમાં વોર્નર બ્રધર્સ ડિસ્કવરી ખરીદ્યું
એન્ટરટેનમેન્ટ જગતમાં ઐતિહાસિક ધડાકો! નેટફ્લિક્સે વોર્નર બ્રધર્સ ડિસ્કવરી (WBD)ના ફિલ્મ-ટીવી સ્ટુડિયો, HBO, HBO Max અને વિશ્વવિખ્યાત લાઇબ્રેરીને આશરે $82.7 બિલિયન (લગભગ ₹૭ લાખ કરોડ)માં ખરીદવાની જાહેરાત કરી છે. આ સોદો ૨૦૨૬ના ત્રીજા ક્વાર્ટરમાં પૂર્ણ થવાની ધારણા છે.
આ સોદાથી નેટફ્લિક્સના સભ્યોને એક જ પ્લેટફોર્મ પર મળશે:
નેટફ્લિક્સના કો-સીઈઓ ટેડ સારાન્ડોસે જણાવ્યું, “આ સોદો નેટફ્લિક્સને વિશ્વનું સૌથી મોટું અને શ્રેષ્ઠ એન્ટરટેનમેન્ટ પ્લેટફોર્મ બનાવશે. અમે ૧૦૦ વર્ષની વોર્નરની વારસા અને નેટફ્લિક્સની ટેક્નોલોજી-ડ્રિવન નવીનતાને એક કરીશું.”
મુખ્ય હાઇલાઇટ્સ:આ સોદાથી નેટફ્લિક્સ ડિઝની+, એ ની સીધી ટક્કરમાં આવી જશે અને સ્ટ્રીમિંગ જગતમાં નંબર-1નો દબદબો સ્થાપિત થશે. ભારતીય દર્શકો માટે પણ આ ખૂબ મોટી ખુશખબર છે – હવે HBOની તમામ પ્રીમિયમ સિરીઝ અને DC-હેરી પોટરની ફિલ્મો એક જ સબ્સ્ક્રિપ્શનમાં મળશે!
આ સોદાની જાહેરાત પછી નેટફ્લિક્સના શેરમાં ૮%થી વધુનો ઉછાળો આવ્યો છે. શું તમે આ મેગા મર્જરથી ખુશ છો? કોમેન્ટમાં જણાવો!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.