ખભા પર ધનુષ્ય લઈને નીડર યોદ્ધા બનીને બહાર આવી આકાંક્ષા શર્મા, 'કેસરી વીર'નો ફર્સ્ટ લુક રિલીઝ

બાદશાહના ગીત 'જુગનું'માં જોવા મળેલી આકાંક્ષા શર્માએ બોલિવૂડમાં એન્ટ્રી કરી છે.
ખભા પર ધનુષ્ય લઈને નીડર યોદ્ધા બનીને બહાર આવી આકાંક્ષા શર્મા, 'કેસરી વીર'નો ફર્સ્ટ લુક રિલીઝ

કેસરી વીરની આકાંક્ષા શર્માનો ફર્સ્ટ લુક રિલીઝ