Met Gala 2025: ગેંગસ્ટા વાઇબમાં શાહરૂખ, બેબી બમ્પ સાથે કિયારા તો પંજાબી લૂક સાથે દિલજીત છવાઇ ગયા

'ફેશન્સ ઓસ્કાર' મેટ ગાલાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે મેટ ગાલામાં ઘણા બોલિવૂડ સ્ટાર્સે ગ્લેમર લુક સાથે કરી એન્ટ્રી
Met Gala 2025: ગેંગસ્ટા વાઇબમાં શાહરૂખ, બેબી બમ્પ સાથે કિયારા તો પંજાબી લૂક સાથે દિલજીત છવાઇ ગયા

મેટ ગાલા 2025માં છવાયા ઇન્ડિયન બોલીવુડ સ્ટાર્સ