

તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સાઈ પલ્લવીએ ફિલ્મ 'OM' માટે પોતાના વાળ કપાવી નાખ્યા. દીકરીનો નવો લુક જોઈ માતાએ વીડિયો કોલ કાપી નાખ્યો, જ્યારે પિતાએ પૂછ્યું, “આ વિગ છે ને?” જાણો આ રસપ્રદ કિસ્સો.

વિલ સ્મિથના પુત્ર જેડન સ્મિથનું નામ 82 વર્ષીય ફ્રેન્ચ ફેશન ઉદ્યોગસાહસિક મિશેલ લેમી સાથે જોડાતાં સોશિયલ મીડિયા પર ચર્ચા જાગી છે!

દિલજીત દોસાંજના ઈન્દોર કોન્સર્ટનો વીડિયો વાયરલ થયો છે. નાના ચાહકને સ્ટેજ પર બોલાવી ગળે લગાવ્યો, જ્યારે નાની બાળકી સાથેની પ્રેમભરી ક્ષણોએ પણ ચાહકોનાં દિલ જીતી લીધાં.