સોનાની દાણચોરીમાં ફસાઈ અભિનેત્રી રાણ્યા રાવ, 15 દિવસમાં 4 વખત દુબઈની યાત્રા!

15 દિવસમાં 4 વખત દુબઈની મુસાફરી કરી, 14.8 કિલો સોનાની દાણચોરી કરી, અભિનેત્રી રાણ્યા રાવ તપાસ એજન્સીઓના હાથે કેવી રીતે પકડાઈ?
સોનાની દાણચોરીમાં ફસાઈ અભિનેત્રી રાણ્યા રાવ, 15 દિવસમાં 4 વખત દુબઈની યાત્રા!

કન્નડ અભિનેત્રી રાણ્યા રાવ 14.8 કિલો સોનાની દાણચોરીમાં પકડાઈ!