મહારાષ્ટ્ર -ઝારખંડ ચૂંટણીની તારીખો જાહેર, વાવ બેઠક પર 13 નવેમ્બરે પેટાચૂંટણી

47 વિધાનસભા અને કેરળની વાયનાડ સીટ પર 13 નવેમ્બરે મતદાન
મહારાષ્ટ્ર -ઝારખંડ ચૂંટણીની તારીખો જાહેર, વાવ બેઠક પર 13 નવેમ્બરે પેટાચૂંટણી

મહારાષ્ટ્ર -ઝારખંડમાં 23 નવેમ્બરે મત ગણતરી