કાઉન્ટ ડાઉન શરૂઃ રાજ્યની 7 હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી બેલેટ પેપરથી યોજાશે

રાજ્ય ચૂંટણી આયોગે વિકાસ કમિશનર અને અધિકારીઓને તૈયારીઓ માટે આપી સૂચના
કાઉન્ટ ડાઉન શરૂઃ રાજ્યની 7 હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી બેલેટ પેપરથી યોજાશે

છેલ્લાં 3 વર્ષથી હજારો ગ્રામ પંચાયતોમાં ચૂંટણી નહી થવાથી વહીવટદારોનું શાસન