

તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પોરબંદરના એક ચોંકાવનારા કેસમાં પિતા પર જ 17 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ કરી તેને ગર્ભવતી બનાવવાનો આરોપ! પિતાએ પત્નીની સંમતિથી ફરિયાદ રદ કરાવવા હાઈકોર્ટમાં અરજી કરી.

સુરતમાં સંબંધોને શર્મસાર કરતી હત્યા! જે પત્ની સાથે સાત ફેરા લીધા અને જે નાના ભાઈ પર ભરોસો હતો, એ જ બંને પર યુવકની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે.

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત! પીપળી ગામ પાસે અમદાવાદથી ભાવનગર જઈ રહેલી કાર અચાનક પલટી ખાઈ જતાં બે લોકોનાં કરુણ મોત થયા છે, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.